1. Home
  2. Tag "HAFIZ SAEED"

પાકિસ્તાનમાં હાફિઝ સઈદના નજીકના આતંકવાદી હમઝા પર ઘાતક હુમલો

પાકિસ્તાનમાં વધુ એક આતંકવાદી પર જીવલેણ હુમલો થયો છે. હાફિઝ સઈદ સાથે મળીને આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાની સ્થાપના કરનાર હમઝા પર લાહોરમાં કેટલાક અજાણ્યા લોકોએ ગોળીબાર કર્યો હતો. તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અને તેમની હાલત ખૂબ જ નાજુક હોવાનું કહેવાય છે. બે દિવસ પહેલા જ હાફિઝના નજીકના સાથી અબુ સૈફુલ્લાહ ખાલિદની ગોળી મારીને હત્યા […]

ચીનનો આતંકી ચહેરો ફરી સામે આવ્યો, હાફિઝ સૈયદ બાદ તેના પુત્રનો પણ સંયુક્ત રાષ્ટ્રસભામાં બચાવ કર્યો

નવી દિલ્હીઃ પડોશી દેશ પાકિસ્તાન આતંકવાદને પ્રોત્સાહન આપે છે. આ ઉપરાંત પાકિસ્તાનનું પરમ મિત્ર ચીન પણ પાકિસ્તાનના આતંકવાદીઓને આડકતરી રીતે સમર્થન કરી રહ્યું છે. અગાઉ મુંબઈ આતંકવાદી હુમલાના માસ્કરમાઈન્ડ હાફિસ સઈદને સંયુક્ત રાષ્ટ્રમાં આતંકવાદી જાહેર કરવાના પ્રસ્તાવમાં ચીને અટચણ ઉભી કરી હતી. હવે હાફિસ સઈદના પુત્ર હાફિઝ તલાહ સઈદને બ્લેકલિસ્ટ કરવાના ભારત અને પાકિસ્તાનના પ્રસ્તાવને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code