કુલભૂષણ જાધવ પર જુલાઈમાં જ આવી શકે છે ચુકાદો, આઈસીજેમાં સુનાવણી
                    નવી દિલ્હી: હેગ ખાતેની ઈન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ આ મહીનાના આખરમાં કુલભૂષણ જાધવ પર ચુકાદો આપે તેવી શક્યતા છે. સૂત્રોનું કહેવું છે કે આ મહીનાના આખર સુધીમાં કુલભૂષણ જાધવના મામલામાં આંતરરાષ્ટ્રીય અદાલતનો ચુકાદો આવી શકે છે. ગુરુવારે જાધવના મામલા પર પ્રતિક્રિયા આપતા વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે પણ કહ્યુ હતુ કે કુલભૂષણ જાધવના મામલામાં આંતરરાષ્ટ્રીય […]                    
                    
                    
                     
                 
                        
                        
                        
                        
                     
	

