રાજધાનીમાં ફરીવાર આવ્યો હવામાનમાં પલટો,ભારે વરસાદ સાથે કરા પડ્યા
દિલ્હીમાં ભારે વરસાદ સાથે કરા પડ્યા તાપમાનમાં એકાએક થયો ઘટાડો હવામાન વિભાગે કરી હતી આગાહી દિલ્હી:દેશની રાજધાની દિલ્હીના ઘણા ભાગોમાં શુક્રવારે રાત્રે વરસાદ સાથે કરા પડવાને કારણે હવામાનમાં પલટો આવ્યો હતો.વરસાદ અને કરા બાદ તાપમાનમાં ઘટાડો થયો છે.દિલ્હીમાં શુક્રવારે દિવસભર વાતાવરણ ખુશનુમા રહ્યું હતું,પરંતુ સૂર્યાસ્ત થતાં જ આકાશ અંધારું થઈ ગયું હતું.અગાઉ સાંજે પણ દિલ્હીના […]