નારિયેળ તેલમાં કેટલીક વસ્તુઓને મિક્સ કરીને વાળમાં લગાવાથી વાળ બને છે મજબૂત અને રેશમી
વાળને સ્ટ્રોંગ મજબૂત બનાવે છે આ ઘેરલું ક્રિમ ફેમસ બ્યૂટ્રીશન શહેનાઝ હુસેનનો નુસ્ખો શહનાઝ હુસેન નામથી કોણ અજાણ છે, બ્યૂટી વર્લ્ડમાં શહેનાઝ એક જાણીતું નામ છે, ત્યારે હેર માટે આજે તેમના દ્વારા જણાવાયેલી એક ખા ક્રિમ બનાવતા શીખીશું. જે તમારા પાતળા, નબળા અને તૂટતા વાળને મજબૂત અને જાડા બનાવવા ખૂબ કારગાર સાબિત થાય છે.આ […]