ચોમાસામાં વાળ ખૂબ જ ઉતરી રહ્યા છે તો હવે આટલી ટિપ્સ કરો ફોલો , વાળ ઉતરતા થશે બંધ
જો તમારા વાળમાં કાસકો મારતા વાળ ખરતા હોય તો તમારે હવે વાળની કેર કરવાની જરુર છે.કારણ કે તમારા વાળને યોગ્ય પોષણ નથી મળી રહ્યું. આવી સ્થિતિમાં તમારે કેટલાક ઘરેલું ઉપાયો પર ધ્યાન આપવું પડશે. વાળના આ ઉપાયો એટલા અસરકારક છે કે થોડા જ દિવસોમાં તમારા વાળ પહેલા જેવા જ થઈ જશે. તો ચાલો જોઈલો આ […]