સોનાના 9 કેરેટના દાગીનામાં પણ હવે હોલ માર્કિંગ ફરજિયાત
જ્વેલરી એસો.ની રજૂઆત બાદ 9 કેરેટ સોનાના દાગીનામાં હોલ માર્કિંગ ફરજિયાત કરાયું, સોનાનો ભાવ વધતાં લોકો ઓછા કેરેટ વાળા દાગીનાની માંગ કરી રહ્યા હતાં, 9 કેરેટમાં હોલમાર્કના નિયમથી જ્વેલરી એફોર્ડેબલ બનશે, ડિમાન્ડમાં વધારો થશે અમદાવાદઃ સોનાના વધતા જતા ભાવને લીધે મધ્યમ વર્ગના લોકોને સોનું ખરીદવું મુશ્કેલભર્યુ બન્યું છે. સામાજિક રીત-રિવાજોને લીધે દીકરી-દીકરાના લગ્ન પ્રસંગોમાં સોનાના […]