1. Home
  2. Tag "Hamas Terrorists"

7મી ઓક્ટોબર જેવી ઘટના ફરી ન સર્જાય તે માટે કોઈપણ આતંકીને છોડીશું નહીઃ ઈઝરાયલ

તેલઅવીવઃ ઈઝરાયેલના વિદેશ મંત્રાલયના નાયબ પ્રવક્તા એલેક્સ ગેન્ડલરે કહ્યું છે કે, ઈઝરાયેલ પર 7 ઓક્ટોબરના હુમલા જેવી ઘટના ફરી ક્યારેય નહીં બને. અમે આતંકવાદીઓનો સફાયો કરીશું. તેમણે ઈરાન પર ઈઝરાયેલ વિરુદ્ધ પ્રોક્સી વોર લડવાનો આરોપ લગાવ્યો અને કહ્યું કે ઈરાન ઈઝરાયેલને અસ્થિર કરવાનો પ્રયાસ કરી રહ્યું છે, પરંતુ અમારી સેના ઘણી મજબૂત છે અને અત્યારે અમે […]

ઇઝરાયલી સૈનિકોએ હમાસના આતંકવાદીઓ પર હુમલો કરી બંધકોને છોડાવ્યા

દિલ્હી: ઈઝરાયેલ અને હમાસ વચ્ચે યુદ્ધ અટકવાનું નામ નથી લઈ રહ્યું. 7 ઓક્ટોબરે હમાસના આતંકવાદીઓએ ઇઝરાયેલ પર હુમલો કર્યા બાદ આ યુદ્ધ શરૂ થયું હતું. આ યુદ્ધમાં અત્યાર સુધી અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે. ઈઝરાયેલે હવે હમાસ વિરુદ્ધ તેના હુમલાને વધુ તીવ્ર બનાવ્યો છે.ઇઝરાયેલના વડા પ્રધાને જમીની યુદ્ધની તૈયારીની જાહેરાત કરતાની સાથે જ ઇઝરાયેલના સૈનિકોએ […]

ઈઝરાયલના નિર્દોશ નાગરિકોની હત્યા કરનાર હમાસના આતંકીનો ઓડિયો વાયરલ

નવી દિલ્હીઃ ઈઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે, દરમિયાન આતંકવાદી સંગઠન હમાસ દુનિયા સમક્ષ પોતાને માનવતાવાદી દર્શાવવા માટે અપહ્યુત નિર્દોશોની સારવાર કરાવતો તથા બાળકોના વીડિયો શેર કરે છે, એટલું જ નબીં પોતાને માનવતાવાદી દર્શાવવા માટે માનવતાના આ કટ્ટર દુશ્મન હમાસે ચારેક અપહ્યુત ને મૃક્ત પણ કર્યાં છે. જો કે, હમાસ દ્વારા અપહ્યુતોને મુક્ત […]

ગાઝા હોસ્પિટલ ઉપર થયેલા હુમલા અંગે ઈઝરાયલે હમાસના આતંકીઓનો ઓડિયો રેકોર્ડિંગ જાહેર કર્યું

નવી દિલ્હીઃ ઈઝરાયલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે ગાઝા પટ્ટી સ્થિત હોસ્પિટલ પર થયેલા હુમલામાં 500થી વધારે લોકોના મોત થયાં છે. હોસ્પિટલ ઉપર રોકેટ હુમલાને લઈને હમાસ અને પેલિસ્ટાઈન વગેરેએ ઈઝરાયલ ઉપર આક્ષેપ કર્યો હતા. જો કે, આ હુમલામાં પોતાનો કોઈ રોલ નહીં હોવાનો ઈઝરાયલે દાવો કર્યો હતો. દરમિયાન ઈઝરાયલ ડિફેન્સ ફોર્સ (આઈડીએફ)એ […]

હમાસે ઈઝરાયલને શંકા ના થાય તે રીતે યોજના મુજબ ગાઝામાં આતંકીઓને તાલિમ આપી હતી

નવી દિલ્હીઃ ઈઝરાયલ ઉપર હમાસના હુમલા બાદ બંને વચ્ચે ફાટી નીકળેલા યુદ્ધમાં 1500થી વધારે વ્યક્તિઓના મૃત્યુ થયાં છે. હમાસના હુમલાની તીવ્રતાને જોઈને સ્પષ્ટ થાય છે કે, હમાસે સુનિયોજીત અને ગુપ્ત રીતે આ હુમલાની યોજના બનાવી હતી. હમાસે પ્રથમ પોતાના નિયંત્રણવાળા ગાઝા પટ્ટીના વિસ્તારમાં એક નકલી ઈઝરાયલી વિસ્તાર વસાવી હતી. તેમજ પોતાના આતંકવાદીઓને સૈન્ય લેન્ડિંગ અને […]

ગાઝા પટ્ટીની આસપાસથી હમાસના 1500થી વધારે આતંકીઓની લાશ મળ્યાનો ઈઝરાયલી સેનાનો દાવો

નવી દિલ્હીઃ હમાસના આતંકવાદીઓ શનિવારે ઈઝરાયલ ઉપર ભિષણ આતંકવાદી હુમલો કર્યો હતો. જે બાદ ઈઝરાયલ વળતો જવાબ આપી રહ્યું છે. ઈઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધમાં મૃતકોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. જો કે, હજુ સુધી બંને તરફ જાનામલને કેટલુ નુકશાન થયું છે તેના આંકડા જાહેર કરવામાં આવ્યા નથી. જો કે, ગાઝા પટ્ટીની આસપાસ હમાસના લગભગ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code