ભૂજના હમીરસર તળાવના બ્યુટિફિકેશનના મુદ્દે હાઈકોર્ટે રિપોર્ટ સોંપવા આદેશ કર્યો
અમદાવાદઃ કચ્છ જિલ્લાના ભુજના જાણીતા અને ઐતિહાસિક હમીરસર તળાવના બ્યુટીફિકેશનથી જીવસૃષ્ટિને અસર થઈ છે. આ મામલે ગુજરાત હાઇકોર્ટમાં જાહેરહિતની અરજી કરવામાં આવી હતી. જેની સુનાવણીમાં હાઇકોર્ટે મહત્વનું અવલોકન કરી સ્થાનિક તંત્ર સામે નારાજગી દર્શાવત ટકોર કરી છે. ગુજરાત હાઇકોર્ટ તળાવના બ્યુટીફિકેશનના નામ પર જળચર પ્રાણીઓ તથા અહીં આવતા પક્ષીઓ માટે નુકસાનકારક હોવાથી ચિંતા દર્શાવતા પ્રોજેક્ટ […]