હનુમાન જયંતિ 2021 – બજરંગબલીની આ રીતે કરો પ્રાર્થના તો થશે શ્રીરામ ભક્ત હનુમાન પ્રસન્ન
આજે હનુમાન જયંતિની થશે કેટલાક મંદિરોમાં પૂજા-પ્રાર્થના મંગળવારના દિવસે આવ્યો હનુમાન જયંતિનો અવસર શ્રી રામ ભક્ત હનુમાનની આ રીતે કરો પ્રાર્થના જ્યોતિષો તથા ધાર્મિક સંત મહાત્માઓ દ્વારા હંમેશા કહેવામાં આવે છે કે શ્રી રામની ભક્તિ કરો તો હનુમાનજી ત્યાં અવશ્ય પધારે છે. હનુમાન જયંતિના દિવસે હનુમાનજીની પૂજા-અર્ચના કરવાથી બજરંગબલી ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે. પણ […]