કોરોના રસીકરણઃ 31મી ડિસેમ્બર સુધી હર ઘર દસ્તક અભિયાન ચલાવવાનો નિર્ણય
દિલ્હીઃ કોરોના સામે ચાલી રહેલા રસીકરણને વધુ વેગવંતુ બનાવવા કેન્દ્ર સરકારે 31 ડિસેમ્બર સુધી ઘર-ઘર અભિયાન ‘હર ઘર દસ્તક’ ચલાવવાનું નક્કી કર્યું છે. મીડિયા રિપોર્ટ અનુસાર હવે હર ઘર દસ્તક અભિયાન 31 ડિસેમ્બર સુધી ચલાવવામાં આવશે અને 100% રસીકરણનો લક્ષ્યાંક પૂર્ણ કરવામાં આવશે. તેનો હેતુ કોરોના રસીના પ્રથમ ડોઝના 100 ટકાના લક્ષ્યને પૂર્ણ કરવાનો છે, […]