કુંભ મેળામાં એન્ટ્રી પોઈન્ટ પર એન્ટીજન ટેસ્ટ બાદ શ્રદ્ધાળુઓને અપાશે પ્રવેશ
દિલ્હીઃ હરિદ્વારમાં કુંભના મેળાની તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. કોરોના મહામારી વચ્ચે યોજોનારા કુંભમેળાને લઈને તંત્ર દ્વારા ખાસ આયોજન કરવામાં આવ્યું છે. મેળાના એન્ટ્રી પોઈન્ટ પર એન્ટીજન ટેસ્ટ થશે. તેના પરિણામ બાદ શ્રદ્ધાળુઓને પ્રવેશ આપવામાં આવશે. સુત્રોના જણાવ્યા અનુસાર દેશમાં આ વર્ષે હરિદ્વારમાં કુંભ મેળો યોજાવાનો છે પરંતુ અહીં આવનાર માટે અગાઉથી રજીસ્ટ્રેશન કરાવવું […]