ગૃહમંત્રી અમિતા શાહ આજે ઉત્તરાખંડની મુલાકાતે,હરિદ્રારમાં એક થી વધુ કાર્યક્રમમાં ભાગ લેશે
ગૃહમંત્રી શાહ હરિદ્રાની મુલાકાતે 3 જૂદા જૂદા કાર્યક્રમાં હાજર રહેશે દિલ્હીઃ- દેશના ગૃહમંત્રી અમિતશાહ આજે ગુરુવારના રોજ ઉત્તરાખંડની મુલાકાત લેવા છે,આ દરમિયાન તેઓ હરિદ્રારમાં હાજરી આપશે જ્યાં તેઓ એક થી વધુ કાર્યક્રમનો ભાગ બનશે. મંત્રી શાહ આજે ગુરુકુલ, ઋષિકુળ અને પતંજલિ ખાતે યોજાનાર ત્રણ કાર્યક્રમોમાં હાજરી આપશે. ગૃહમંત્રી અમિત શાહ ગુ ગુરુકુલ કાંગરી યુનિવર્સિટીના દીક્ષાંત […]


