બોલિવૂડ અભિનેતા હરમન બાવેજા લગ્નના બંધનમાં બંધાયા -સોશિયલ મીડિયા પર ફોટો થઈ રહ્યા છે વાયરલ
હરમન બાવેજા લગ્નના બંધનમાં બંધાયા રામમંદાની સાથે કોલકાતામાં ફર્યા સાતફેરા મુંબઈ – બોલીવુડ અભિનેતા હરમન બાવેજાએ સાશા રામચંદાની સાથે લગ્ન કરી લીધા છે. હરમનના લગ્નના ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. બોલિવૂડ સ્ટાર શિલ્પા શેટ્ટી અને પતિ રાજ કુંદ્રા હરમનના લગ્નમાં પહોંચ્યો હતા અને તેમણે લગ્નના તમામ ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યા […]


