ભારતીય મહિલા ક્રિકેટ ટીમે વર્લ્ડ કપ માટે નવેસરથી શરૂઆત કરવી પડશેઃ હરમનપ્રીત
ઇંગ્લેન્ડ સામેની ત્રણ મેચની શ્રેણીમાં ભારતીય મહિલા ટીમનો વિજય ODI વર્લ્ડ કપ પહેલા તેમનો આત્મવિશ્વાસ વધારશે, પરંતુ કેપ્ટન હરમનપ્રીત કૌરે કહ્યું કે તેમની ટીમે ઘરે પરત ફર્યા પછી આ વૈશ્વિક સ્પર્ધા માટે નવેસરથી શરૂઆત કરવી પડશે. હરમનપ્રીતે ઇંગ્લેન્ડ સામેની ત્રીજી અને અંતિમ ODIમાં સદી ફટકારી હતી. ભારતે ઇંગ્લેન્ડને 13 રનથી હરાવ્યું અને ત્રણ મેચની શ્રેણી […]