અમેરિકાની હાર્વર્ડ યુનિવર્સિટીમાં હવે વિદેશી વિદ્યાર્થીઓ અભ્યાસ નહીં કરી શકે
અમેરિકાની બહારના દેશોના યુવાનો હવે ઉચ્ચ શિક્ષણ માટે હાર્વર્ડ યુનિવર્સિટીમાં અભ્યાસ કરવાનું પોતાનું સ્વપ્ન પૂર્ણ કરી શકશે નહીં. થોડા સમયના તણાવ પછી ટ્રમ્પ વહીવટીતંત્રે ગુરુવારે આખરે હાર્વર્ડ યુનિવર્સિટીની આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને પ્રવેશ આપવાની પાત્રતા રદ કરી. આના કારણે, અમેરિકાની સૌથી જૂની શૈક્ષણિક સંસ્થા આઘાતમાં છે. ટ્રમ્પ વહીવટીતંત્રની નીતિગત માંગણીઓ સામે ઝૂકવાનો ઇનકાર કરવા બદલ હાર્વર્ડ યુનિવર્સિટીને […]