ગુજરાત કોંગ્રેસ દ્વારા ‘હાથ સે હાથ જોડો’ પદયાત્રા સાબરમતીથી રાજીવ ગાંધી ભવન સુધી યોજાઈ
                    અમદાવાદઃ ઐતિહાસિક સાબરમતી આશ્રમ ખાતે પૂજ્ય મહાત્મા ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલી અર્પણ કરીને  કોંગ્રેસ દ્વારા “હાથ થી હાથ જોડો” પદયાત્રાનો શુભારંભ કરાવતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ જગદીશ ઠાકોરે જણાવ્યું હતું કે,  રાહુલ ગાંધીએ સપ્ટેમ્બરમાં કન્યાકુમારીથી કાશ્મીર સુધીની ભારત જોડો પદયાત્રા શરુ કરી અને 4000 કિલોમીટર ચાલીને દેશના ખૂણે ખૂણે એકતા અને અખંડતાની મશાલ જલાવી ત્યારે […]                    
                    
                    
                     
                
                        
                        
                        
                        
                    
	

