અમદાવાદમાં 42 કરોડમાં બનેલો હાટકેશ્વર બ્રિજને તોડવામાં 10 કરોડનું આંધણ કરાશે
એએમસીએ 42 કરોડમાં બનાવેલો બ્રિજ 5 વર્ષમાં તોડવો પડશે બ્રિજના નબળા બાંધકામ અંગે કોન્ટ્રાક્ટર સામે ફરિયાદ કરવામાં આવી હતી હવે નવો બ્રિજ બનાવવા 100 કરોડથી વધુ ખર્ચ કરવો પડશે અમદાવાદઃ શહેરના પૂર્વ વિસ્તારમાં એએમસીએ હાટકેશ્વર વિસ્તારમાં રૂપિયા 42 કરોડના ખર્ચે ઓવરબ્રિજ બનાવ્યા બાદ તેના નબળા બાંધકામને લીધે જર્જરિત બની જતા 5 વર્ષમાં તોડવાની નોબત આવી […]