વડોદરા બોટ દુર્ધટના કેસમાં HCએ માંગ્યો ખૂલાસો, કોન્ટ્રાક્ટર જેટલા જ મ્યુનિ. અધિકારીઓ જવાબદાર
અમદાવાદ: વડોદરાની હરણી બોટ દુર્ઘટના મામલે સુઓમોટા દાખલ કર્યા બાદ કેસની સુનાવણી દરમિયાન ગુજરાત હાઈકોર્ટે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની આકરા શબ્દોમાં ઝાટકણી કાઢી હતી. હાઈકોર્ટે કોર્પોરેશનને સવાલ કર્યો હતો કે આ બનાવ બન્યો તે પહેલા શું તપાસ કરી હતી. હંમેશા દુર્ઘટના બન્યા બાદ જ કેમ તંત્ર જાગે છે. કોર્ટે એ પણ ટકોર કરી કે તમે ભલે […]