1. Home
  2. Tag "Headache"

વધતી ગરમીને કારણે તમારું પણ માથુ દુખી રહ્યું છે તો, જાણો શું કરવું

સમગ્ર દેશમાં ઉનાળાના આરંભ સાથે કાળઝાળ ગરમી શરૂ થઈ હતી. ઉત્તરભારતના અનેક રાજ્યો અને શહેરોમાં હીટવેવની અસર જોવા મળી રહી છે. એટલું જ નહીં કાળઝાળ ગરમીને કારણે અનેક લોકો આરોગ્યને લગતી કેટલી સમસ્યાઓનો સામનો કરી રહ્યાં છે. એટલું જ નહીં અનેક લોકો માથામાં દુખાવાની ફરિયાદો કરી રહ્યાં છે. શું કારણ છે માથાના દુખાવાનું? અને શું […]

આ દેશમાં યુવાનો નથી કરતા લગ્ન,રેકોર્ડ કમી બની સરકાર માટે માથાનો દુખાવો

દક્ષિણ કોરિયામાં લગ્ન સંબંધી નવા આંકડા ચોંકાવનારા છે.ગુરુવારે જારી કરાયેલા ડેટા દર્શાવે છે કે,ગયા વર્ષે લગ્ન કરનારા દક્ષિણ કોરિયનોની સંખ્યા રેકોર્ડ નીચી સપાટીએ આવી ગઈ છે. વિશ્વના સૌથી ઓછા જન્મ દરવાળા દેશમાં આ આંકડાઓ ખૂબ જ પરેશાન કરે તેવા છે. સ્ટેટિસ્ટિક્સ કોરિયા દ્વારા બહાર પાડવામાં આવેલા આંકડા અનુસાર, ગયા વર્ષે લગભગ 1,92,000 યુગલોએ લગ્ન કર્યા […]

શું ઠંડો પવન લાગવાથી માથામાં દુખાવો થાય છે? તો આ ઘરગથ્થુ ઉપાયોથી મળશે રાહત

ઠંડીમાં ફૂંકાતા પવનને કારણે સ્વાસ્થ્ય સંબંધિત અનેક સમસ્યાઓ થાય છે.કેટલીકવાર તે માથાનો દુખાવો પણ કરે છે અને તેનું મુખ્ય કારણ હેમોડાયનેમિક ફેરફાર હોવાનું માનવામાં આવે છે.અહીં અમે તમને કેટલાક ઘરેલું ઉપાય જણાવવા જઈ રહ્યા છીએ, જેને અજમાવીને તમે હળવાશ અનુભવી શકો છો. જો તમને ઠંડા પવનના કારણે માથાના દુઃખાવાની સમસ્યા હોય તો તમારે રોજ હળદરવાળું […]

અતિશય માથામાં દુખાવો રહે છે ? મસાજ સહીતની આ ટીપ્સ દુખાવામાં આપશે રાહત

માથાના દુખાવા માટે પુરતી ઊંઘ લેવી જોઈએ ઉજાગરાના કારણે માથું દુખે છે આજકાલ દરેક લોકોને માથા દુખવાની સમસ્યા છે આવી સ્થિતિમાં અવનવા ઘરલું નુસ્ખાઓ કામ કરતા હોય છે દિવેલ પાણઈનું મસાજ, તેલનું મસાજ વગેરે મસાજ કરવાથી મગજને શાંતિ મળે છે અને આપણે રિલેક્ક્ષ ફીલ કરીએ છે, હેડ મસાજ માથાની ચામડીની માલિશ કરવાથી દબાણ દૂર કરવામાં […]

કોરોનામાંથી સાજા થયા પછી પણ રહે છે માથાનો દુખાવો,આ ઘરેલું ઉપચાર કરી શકે છે કામ

માથાના દુખાવાથી પરેશાન છો ? આયુર્વેદિક અને ઘરગથ્થુ ઉપચાર અપનાવો તમામ સમસ્યા થશે ફટાફટ દૂર કોરોના જેવી મહામારીએ દેશ અને દુનિયામાં હાહાકાર મચાવ્યો છે. કોવિડ-19 થી કરોડો લોકો પ્રભાવિત થયા છે અને મોટી સંખ્યામાં લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.ઘણા એવા પણ છે જેઓ કોરોના સામેની લડાઈ જીત્યા બાદ જીવિત છે અને ફરીથી પોતાનું જીવન જીવવાનો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code