મહિસાગરના બાલાસિનોરમાં કમળના 126 કેસ નોંધાયો, આરોગ્ય વિભાગની ટીમ પહોંચી
બાલાસિનોરના 34 વિસ્તારમાં કમળાના કેસનો ઉપદ્રવ માત્ર સરકારી જ નહીં ખાનગી દાવાખાનામાં પણ કમળાના કેસ નોંધાયા પાણીની લાઈનમાં ગટરના પાણી ભળતા રોગચાળો ફેલાયો બાલાસિનોરઃ મહીસાગરના બાલાસિનોર શહેરમાં કમળાના કેસમાં વધારો થતા આરોગ્ય વિભાગ દોડી આવ્યું છે. શહેરના 34 વિસ્તારમાં કમળાના 126 કેસ નોંધાયા છે. આ કેસ માત્ર સરકારી દવાખાનામાં નોંધાયેલા છે. જ્યારે ખાનગી દવાખાનામાં પણ […]


