ગુજરાતમાં કોરોનાના કેસ મુદ્દે મુખ્યમંત્રી રૂપાણી કેન્દ્ર સરકારના સતત સંપર્કમાં
અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના કેસોમાં ચિંતાજનકરીતે વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં કોરોનાના કેસ પ્રતિદિન 3500થી વધુ નોંધાઈ રહ્યા છે.અને હજુ પણ કોરોનાના કેસો વધે તેવી શક્યતા છે રાજ્યમાં કાબુ બહાર ગયેલાં કોરોનાને લઈને રાજ્ય સરકાર પણ સતર્ક થઈ ગઈ છે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ કોરોનાના વધતા કેસને લઈને રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીના સંપર્કમાં છે. ત્યારે […]


