આરોગ્ય સંસ્થાઓમાં ફાયર સેફ્ટી સુવિધાની વર્ચ્યુઅલ સમીક્ષા
આરોગ્ય સંસ્થાઓમાં તા.21 થી 25 એપ્રિલ ‘ફાયર સેફ્ટી વીક’ ઉજવાશે આરોગ્ય સંસ્થાઓમાં ઇલેક્ટ્રીક લોડ અનુરૂપ વાયરીંગ છે કે કેમ? તેની ખાતરી કરાશે આરોગ્ય સંસ્થાઓમાં ફાયર મોકડ્રીલ અચૂક સુચના ગાંધીનગરઃ આરોગ્ય કમિશનર- અર્બન હર્ષદકુમાર પટેલે ગાંધીનગર ખાતેથી રાજ્યની તમામ આરોગ્ય સંસ્થાઓ ખાતે ફાયર સેફ્ટીની સુવિધાઓની વર્ચ્યુઅલ માધ્યમથી સમીક્ષા કરી હતી. આ વિડીયો કોન્ફરન્સમાં આરોગ્ય કમિશ્નરએ વિગતવાર સમીક્ષા […]