1. Home
  2. Tag "Health Secretary"

પશ્ચિમ બંગાળ: નિપાહ વાયરસના બે શંકાસ્પદ કેસ મળ્યા, આરોગ્ય વિભાગ દોડતુ થયું

કોલકાતા, 13 જાન્યુઆરી 2026: પશ્ચિમ બંગાળમાં નિપાહ વાયરસના બે શંકાસ્પદ કેસ મળી આવ્યા છે. દરમિયાન, પશ્ચિમ બંગાળ સરકારે નિપાહ વાયરસના ફેલાવાને રોકવા માટે વ્યાપક સાવચેતીનાં પગલાં અમલમાં મૂક્યા છે.રવિવારે કલ્યાણી સ્થિત એઈમ્સ સ્થિત ભારતીય તબીબી સંશોધન પરિષદની વાયરસ સંશોધન પ્રયોગશાળામાં આ શંકાસ્પદ કેસોની ઓળખ કરવામાં આવી હતી.આ કેસોની માહિતી મળતાની સાથે જ ભારત સરકારના સ્વાસ્થ્ય […]

આરોગ્ય સચિવ જ્યંતિ રવિની પ્રતિનિયુક્તિઃ તમિલનાડુના એરોવિલ ફાઉન્ડેશનના સેક્રેટરી બનાવાયાં

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે આરોગ્ય વિભાગના અગ્રસચિવ જ્યંતિ રવિએ ખુબ મહેનેત કરી છે. જેના પરિણામ સ્વરૂપે જ ગુજરાતમાં કોરોના મહામારીમાં મૃત્યુઆંક ઓછો છે. દરમિયાન જ્યંતિ રવિએ પ્રતિનિયુક્તિ માટે કેન્દ્ર સરકાર સમક્ષ માંગણી કરી હતી. જેથી તેમના પ્રતિનયુક્તિનો પર આદેશ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે. સુત્રોના જણાવ્યા અનુસાર 17 ઑગસ્ટ, 1967ના રોજ જન્મેલા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code