1. Home
  2. Tag "Health Sector"

યંગ ઈન્ડિયા પથ બ્રેકર્સ 2.0: હેલ્થ સેકટરને વધુ સુદ્રઢ બનાવા એપોલો હોસ્પિ.ના જોઈન્ટ MD સંગીતા રેડ્ડીનું આહવાન

અમદાવાદઃ  યંગ ઈન્ડિયા પથ બ્રેકર્સ 2.0 ઈવેન્ટમાં એપોલો હોસ્પિટલના જોઈન્ટ MD સંગીતા રેડ્ડીએ સભાખંડમાં ઉપસ્થિત લોકોને સંબોધિત કર્યા હતા તેમણે ખાસ કરીને સ્વાસ્થ્ય પર ભાર મૂક્યો હતો અને કહ્યું હતું કે લાંબુ જીવન કરતા હેલ્ધી જીવન જીવવું જોઈએ. ‘યંગ ઈન્ડિયા પથ બ્રેકર્સ 2022’ નેશનલ સમિટનો શુભારંભ, કેડી હોસ્પિટલના ચેરમેન અદિત દેસાઈ અને યંગ ઈન્ડિયાના ચેરમેનનું […]

આરોગ્ય ક્ષેત્રમાં કુલ કર્મચારીઓમાં લગભગ 52 ટકા મહિલા, ત્રિમાસિક રોજગાર સર્વેમાં ખુલાસો

નવી દિલ્હીઃ કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી ભૂપેન્દર યાદવે, અખિલ ભારતીય ત્રિમાસિક સ્થાપના આધારિત રોજગાર સર્વે (AQEES)ના ભાગ ત્રિમાસિક રોજગાર સર્વે (QES)ના ચોથા રાઉન્ડ (જાન્યુઆરી-માર્ચ, 2022)નો અહેવાલ બહાર પાડ્યો છે. શ્રમ બ્યૂરો દ્વારા પસંદ કરવામાં આવેલા નવ ક્ષેત્રોના સંગઠિત અને અસંગઠિત બંને વિભાગોમાં રોજગાર અને સંબંધિત વેરિએબલ્સ વિશે ત્રિમાસિક અનુમાનો આપવા માટે AQEES હાથ ધરવામાં […]

આરોગ્ય ક્ષેત્રનું બજેટ બમણું કરીને રૂ. 2 લાખ કરોડથી વધુનું થયું છે: PM મોદી

દેશમાં આરોગ્ય ક્ષેત્રનું બજેટ બમણું થયું પીએમ મોદીએ કરી વાત હવે દેશનું આરોગ્ય બજેટ 2 લાખ કરોડથી પણ વધારે દિલ્લી: દેશમાં કોરોનાવાયરસની મહામારી એવી રીતે આવી કે જેણે દેશના આરોગ્ય તંત્રને હચમચાવીને મુકી દીધુ. દેશમાં કોરોનાના સમયમાં એવી તકલીફ પડી કે સરકારને પણ જાણ થઈ કે દેશમાં આરોગ્ય બજેટને વધારવાની જરૂર છે. આ બાબત પર […]

ગુજરાતની 20 સિવિલ હોસ્પિટલમાં પંચકર્મ સારવાર અપાશે, ગોધરા-મોરબીમાં નવી મેડિકલ કોલેજ બનશે

અમદાવાદઃ ગુજરાતમાં લોકોને આરોગ્ય લક્ષી સુવિધાઓ મળી રહે તે માટે બજેટમાં વિશેષ ધ્યાન રાખવામાં આવ્યું છે. સરકારે બજેટમાં આરોગ્ય ક્ષેત્રે 11323 કરોડની ફાળવણી કરી છે. અમદાવાદ સહિતની સિવિલ હોસ્પિટલને અપગ્રેડ કરવામાં આવશે. એટલું જ નહીં 108 સેવામાં નવી એમ્બ્યુલન્સ ઉમેરવામાં આવશે. આ ઉપરાંત સિવિલ હોસ્પિટલમાં જ આર્યુવેદિક પદ્ધતિથી પંચકર્મ સારવાર મળી રહે તેવુ આયોજન કરવામાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code