શું અડઘી રાત્રે તમારી ઊંઘ ઊડી જાય છે? જાણો તેનું કારણ અને નિવારણ
રાત્રે ઊંઘ ઊંડી જવાથી આરોગ્ય બગડે છે માથાનો દુખાવો અને શરીરની પીડા અપુરતી ઊઁઘનું કારણ છે સામાન્ય રીતે આપણે આપણા કામમાં એટલા વ્યસ્ત બની ગયા છે કે આપણે પુરતી ઊંઘથી પણ વંચિત રહી જઈએ છે, અથવા તો ઊંધી તો જઈએ છે પરંતુ અડધી રાત્રે ઊંઘ ખુલી પણ જાય છે.આ ઊંધ અઘકચરી ઊંઘ કહેવાય છે જેને […]


