દિલ્હી-NCRમાં શ્વાસ લેવો મુશ્કેલ બન્યો, AQI 400ને પાર
નવી દિલ્હીઃ દિલ્હી-એનસીઆરમાં વાયુ પ્રદુષણ ફરી એકવાર ગંભીર સ્તર ઉપર પહોંચ્યું છે. દિલ્હી, નોઈડા અને ગાઝીયાબાદ સહિતના વિસ્તારમાં એક્યુઆઈ ખુબ ખરાબથી લઈને ગંભીર શ્રેણીમાં પહોંચ્યો છે. કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના આંકડા મુજબ, અનેક સ્થળોએ AQI 350 થી ઉપર છે, જ્યારે કેટલાક વિસ્તારોમાં તે 400નો આંકડો વટાવી ગયો છે, જેના કારણે જનજીવન પર માઠી અસર પડી […]


