1. Home
  2. Tag "Healthy Habits"

તમે ક્યારેય બીમાર નહીં પડો અને હંમેશા ફિટ રહેશો, આ 5 સ્વસ્થ આદતો અપનાવો

દરેક વ્યક્તિ સ્વસ્થ અને ફિટ રહેવા માંગે છે, પરંતુ સ્વસ્થ અને ફિટ રહેવા માટે માત્ર કસરત કરવી અને ઓછું ખાવું જરૂરી નથી, પરંતુ યોગ્ય સમયે યોગ્ય કસરત કરવી અને યોગ્ય આહાર લેવો પણ મહત્વપૂર્ણ છે. તમારા દિવસની શરૂઆત હંમેશા સકારાત્મક રીતે કરો. જો તમે કામના દબાણને કારણે નાસ્તો છોડી દો છો, તો તે દિવસની શરૂઆત […]

કસરત કરવામાં બહુ આળસ આવે છે ? તો અપનાવો આ 5 સ્વસ્થ આદતો

કસરત કરવી નથી ગમતી અપનાવો આ હેલ્ધી ટેવો સ્વાસ્થ્યને રાખશે સ્વસ્થ સ્વસ્થ રહેવા માટે તમારે સમય, શક્તિ અને ધીરજની જરૂર છે. તમારી જીવનશૈલીમાં નાના ફેરફારો કરીને તમે ફિટ રહી શકો છો.તમે માત્ર એક જ દિવસમાં ફરક જોઈ શકશો નહીં, પરંતુ જો તમે આ હેલ્ધી ટેવોને નિયમિતપણે ફોલો કરશો તો તમને ફરક ચોક્કસ દેખાશે.ખાસ કરીને આજના […]

રોટલીને જમ્યા બાદ તરત ન પીવો પાણી, આ આદત નોતરી શકે છે ભારે બીમારી

જમ્યા પહેલા અને પછી આ બાબતોનું રાખો ધ્યાન રોટલી જમ્યા પછી તરત ન પીવો પાણી સામાન્ય ભૂલ કરે છે મોટું નુક્સાન મોટા ભાગના લોકોને આદત હોય છે કે જમ્યા પછી તરત જ પાણી પીવાની. આ પ્રકારની આદત વિશે જો વાત કરવામાં આવે તો જમ્યા પછી પાણી તરત પીવુ જોઈએ નહી. કારણ છે કે આપણું શરીર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code