શું લોકપાલ હાઈકોર્ટના જજ સામે સુનાવણી હાથ ધરી શકે છે કે નહીં? સુપ્રીમ કોર્ટ 15 એપ્રિલે સુનાવણી કરશે
હાઈકોર્ટના જજ સામેની ફરિયાદની સુનાવણી લોકપાલના મામલામાં સુપ્રીમ કોર્ટ 15 એપ્રિલે સુનાવણી કરશે. સુપ્રીમ કોર્ટ આ મામલે પોતાની રીતે સુનાવણી કરી રહી છે. સુપ્રીમ કોર્ટે આ કેસમાં વરિષ્ઠ વકીલ રણજીત કુમારને એમિકસ ક્યૂરી તરીકે નિયુક્ત કર્યા છે. પ્રથમ સુનાવણીમાં જસ્ટિસ બીઆર ગવઈ, જસ્ટિસ સૂર્યકાન્ત અને જસ્ટિસ અભય ઓકની બેંચે સુનાવણી દરમિયાન હાઈકોર્ટના જજ સામેની ફરિયાદ […]