1. Home
  2. Tag "heat"

ઝંઝાવાતી વાવાઝોડાની વિદાય બાદ હવે વૈશાખી ગરમીનો પ્રકોપ શરૂ થશે

અમદાવાદઃ  તાઉ- તે વાવાઝોડાની વિદાય બાદ અમદાવાદ સહિત રાજ્યમાં ફુંકાયેલા ભારે પવનો અને વરસાદને કારણે મોટાભાગના શહેરોના તાપમાનમાં ઘટાડો થયો હતો. અમદાવાદનાં મહત્તમ તાપમાનમાં 10 ડિગ્રી અને લઘુત્તમ તાપમાનમાં 5 ડિગ્રીનો ઘટાડો થતાં ઠંડકમાં વધારો થયો હતો. જો કે, બે દિવસ વાદળિયું વાતાવરણ રહ્યાં બાદ હવે અમદાવાદ સહિત રાજ્યમાં ગરમી વધવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત […]

ઉનાળામાં શરીર પર નીકળતી ગરમીથી બચવા માટે અજમાવો આ ઘરેલું ઉપાય

ઉનાળો આવતા જ ત્વચાની સમસ્યા શરૂ શરીર પર નીકળતી ગરમીથી મેળવો રાહત ગરમીથી બચવા અજમાવો ઘરેલું નુસ્ખા ઉનાળાની ઋતુ આવતાની સાથે જ ત્વચાની સમસ્યા શરૂ થઈ જાય છે. મોટાભાગના લોકોને તડકા અને પરસેવાના કારણે તાપમાં થતી ફોલ્લીઓ અને સન બર્નની સમસ્યામાંથી પસાર થવું પડે છે. ત્વચા આ મોસમમાં સંવેદનશીલ બને છે.એવામાં ઘણા લોકો તેનાથી છુટકારો […]

અમદાવાદ સહિત આઠ શહેરોમાં ઉષ્ણતામાનનો પારો 40 ડિગ્રીને વટાવી ગયો

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના કહેર સાથે ઉષ્ણતામાનમાં પણ વધારો થઈ રહ્યો છે.  છેલ્લા એક સપ્તાહથી રાજ્યના મોટાભાગના શહેરોમાં 40 ડિગ્રીથી વધુ તાપમાન નોંધાઈ રહ્યું છે. બુધવારે રાજ્યના આઠ શહેરોમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રીથી વધુ નોંધાયું હતું. હવામાન વિભાગે સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં બે દિવસ હિટવેવની આગાહી કરી છે. જેમાં અમદાવાદ, સુરેન્દ્રનગર, બનાસકાંઠા સહિતના જિલ્લાઓમાં ગરમી વધવાની શક્યતા […]

ગુજરાતમાં કાળઝાળ ગરમીના એંધાણઃ અઠવાડિયામાં ઉષ્ણતામાનનો પારો 43 ડિગ્રીએ પહોંચી જશે

અમદાવાદઃ ઉનાળાનો ફાગણ મહિનો પુરો થવામાં હવે ગણતરાના દિવસ બાકી રહ્યા છે. ત્યારે ઉષ્ણતામાનમાં ક્રમશઃ વધારો થઈ રહ્યો છે. લોકો અત્યારથી જ ગરમીથી ત્રાસી રહ્યા છે. ત્યારે હવામાન વિભાગે આગાહી કરી છે કે, આગામી તા. 10થી 16 એપ્રિલ દરમિયાન આંકરી ગરમીના એંધાણ છે. અમદાવાદ સહિત રાજ્યમાં ગરમીનો પારો વધારે ઊંચકાશે. ગુજરાતનાં અનેક વિસ્તારોમાં તો ગરમીનો […]

ગુજરાતમાં ગરમીનો પારો ઉચકાશેઃ સૌરાષ્ટ્ર-કચ્છમાં હિટવેવની કરાઈ આગાહી

અમદાવાદઃ ગુજરાતમાં માર્ચ મહિનાના પ્રારંભ સાથે જ ઉનાળાની શરૂઆત થઈ ગઈ હતી. હાલ અમદાવાદ સહિતના શહેરી વિસ્તારોમાં તાપમાનનો પારો 41 ડિગ્રીને પાર પહોંચ્યો હતો. એપ્રિલ મહિનાની સાથે જ હવે ગરમીમાં વધારો થયો છે. હવામાન વિભાગે આગામી પાંચ દિવસ આકરી ગરમી પડવાની આગાહી કરી છે. તેમજ 48 કલાક દરમિયાન સૌરાષ્ટ્ર-કચ્છમાં હિટવેવની આગાહી કરવામાં આવી છે. અમદાવાદ […]

ગુજરાતમાં આકાશમાંથી અગન વર્ષા, 10 શહેરોનું તાપમાન 35 ડિગ્રીથી વધારે

અમદાવાદઃ ગુજરાતમાં ઉનાળાના આરંભ સાથે જ બપોરના સમયે કાળઝાળ ગરમીથી લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યાં છે. જો કે, સવારે વાતાવરણ ઠંડુ અને બપોરથી ગરમી પડતી હોવાથી લોકો ડબલ ઋતુનો અનુભવ કરી રહ્યાં છે. દરમિયાન અમદાવાદ સહિત રાજ્યના 10 શહેરોમાં ગરમીના પારો 35 ડિગ્રીને પાર પહોંચ્યો હતો. જ્યારે આગામી ચારેક દિવસમાં ગરમીનો પારો 40 ડિગ્રીની આસપાસ પહોંચે […]

ગુજરાતમાં આકરી ગરમીઃ 12 શહેરોમાં પારો 36 ડિગ્રીને પાર

અમદાવાદઃ ગુજરાતમાં ઉનાળાના આરંભ સાથે જ આકાશમાં અગન ગોળી વરસી રહ્યાં હોય તેમ તાપમાનમાં વધારો થઈ રહ્યો છે. આજે અમદાવાદ સહિત 12 શહેરમાં ગરમીનો પારો 36ને પાર પહોંચ્યો હતો. જ્યારે આગામી 15 માર્ચથી રાજ્યના ઘણા શહેરોમાં તાપમાનનો પારો 40 ડિગ્રીની પાર પહોંચે તેવી શકયતા છે. ગુજરાતમાં આજથી ગરમીમાં વધારો થવાની હવામાન વિભાગે આગાહી કરી હતી. રાજ્યના […]

ગુજરાતમાં માર્ચ મહિનો રહેશે ગરમ, તાપમાનનો પારો 38થી 40 ડિગ્રી સુધી પહોંચશે

અમદાવાદઃ ગુજરાતમાં હાલ રાતના ઠંડી અને બપોરના સમયે ગરમી એક લોકો ડબલ ઋતુનો અનુભવ કરી રહ્યાં છે. જો કે, અમદાવાદ સહિત રાજ્યભરની પ્રજા માટે ઉનાળા દિવસો આકરા રહેવાની શકયતા છે. ફેબ્રુઆરીના અંતમાં જ ગરમીનો પ્રારંભ થવાની સાથે ઉનાળામાં રાજ્યમાં 38થી 40 ડિગ્રી સુધી ગરમીનો પારો ચડે તેવી શકયતાઓ હવામાન શાસ્ત્રીઓએ વ્યક્ત કરી છે. આમ માર્ચ […]

એક બાજુ દેશમાં ઠંડીનું જોર, તો કેટલાક એવા સ્થળો જ્યા હાલ પણ લાગી રહી છે ગરમી જ ગરમી – જાણો

દેશમાં કેટલા સ્થળો પર હાલ પર ગરમી અનુભવાઈ રહી છે હાલ પણ કેટલાક એવા સ્થળો છે જ્યા ગરમી જવાનું નામ નથી લઈ રહી ભર શિયાળે પણ આ સ્થળો પર ગરમીની અનુભુતિ થાય છે ડિસેમ્બર મહિનો અટલે ભર ઠંડીની મોસમ, જ્યા હાલ ઉત્તર ભારતની ઠંડીએ કમર કસી તો દેશની રાજધાની દિલ્હીમાં તાપમાનનો પારો 7 ડિગ્રી સુધી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code