આજે પીએમ મોદી હૈદરાબાદ સ્થિત સરદાર પટેલ પોલીસ એકેડમીમાં આઈપીએસ પ્રોબેશનર્સને સંબોધિત કરશે – ગૃહમંત્રી પણ હાજર રહેશે
PM મોદી સરદાર પટેલ પોલીસ એકેડમીમાં આઈપીએસ પ્રોબેશનર્સને સંબોધિત કર આ કાર્યક્મમાં ગૃહમંત્રી પણ હાજર રહેશે દિલ્હીઃ દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદી અવાર નવાર અનેક સંસ્થાઓ તેમજ શૈક્ષિણક સંસ્થાઓ અથવા તો વિદ્યાર્થીઓ કે પછી દેશની સેવા સાથે જોડાયેલા અનેક લોકોને સંબોધિત કરતા જોવા મળે છે, ત્યારે આજે ફરી એક વખત વર્ચ્યૂઅલ રીતે હૈદરાબાદમાં આવેલી […]