1. Home
  2. Tag "heliport"

5 વર્ષમાં એરપોર્ટ, વોટર એરોડ્રોમ અને હેલીપોર્ટની સંખ્યા વધારીને 200 કરશે: જ્યોતિરાદિત્ય સિંધિયા

નવી દિલ્હીઃ દેશમાં હવાઈ જોડાણ વધારવા માટે કેન્દ્ર સરકાર આગામી પાંચ વર્ષમાં એરપોર્ટ, વોટર એરોડ્રોમ અને હેલીપોર્ટની સંખ્યા વધારીને 200 કરશે. હાલમાં આ સંખ્યા 145 છે. તેમ નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ જણાવ્યું હતું. હાલ દેશમાં 700થી વધારે વિમાન છે અને દર વર્ષે 100 નવા વિમાન વસાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આમ પાંચ વર્ષમાં વિમાનની […]

ઉત્તરપ્રદેશઃ ચાર શહેરમાં હેલિકોપ્ટર સેવાનો કરાશે પ્રારંભ, હેલીપોર્ટ ઉભા કરાશે

લખનૌઃ ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌ, આગ્રા, મથુરા અને પ્રયાગરાજમાં પ્રવાસનને પ્રોત્સાહન આપવા માટે રાજ્ય સરકાર આ શહેરોમાં હેલિકોપ્ટર સેવા શરૂ કરશે. હેલિકોપ્ટર સેવાના સંચાલન માટે આ શહેરોમાં હેલીપોર્ટ વિકસાવવામાં આવશે. શાસ્ત્રી ભવનમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠકમાં પ્રવાસન વિભાગના આ પ્રસ્તાવોને મંજૂરી આપવામાં આવી હતી. કેબિનેટની બેઠક બાદ પ્રવાસન મંત્રી જયવીર સિંહે જણાવ્યું […]

ગુજરાતના યાત્રાધામ સોમનાથ, દ્વારકા, ગીર, અંબાજી સહિત સાત સ્થળોએ હેલીપોર્ટ બનાવાશે

અમદાવાદઃ ગુજરાતમાં પ્રવાસન સ્થળો અને યાત્રાધામોનો વિકાસ થતા પ્રવાસીઓની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે. રાજ્યનાં ઉડ્ડયન મંત્રાલય દ્વારા સાત સ્થળોએ હેલીપોર્ટ બાંધવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અમદાવાદ,સોમનાથ, સાપુતારા, અંબાજી, દ્વારકા, ગીર તથા હેરીટેજની યાદીમાં સ્થાન મળેલા વડનગરનો પણ સમાવેશ કરાયો છે. ગુજરાતમાં પ્રવાસનને વેગ આપવા ઉપરાંત કોઇ આફત કે મેડીકલ ઇમરજન્સી વખતે ઉપયોગમાં લઇ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code