કોરોનાના સંકટનો સામનો કરતા ચીનની કરતુતોને સાઈડમાં મુકી ભારતે મદદ માટે હાથ લંબાવ્યો
નવી દિલ્હીઃ અરૂણાચલપ્રદેશમાં સરહદ ઉપર ચીનની સૈન્યએ ઘુસણખોરીનો પ્રયાસ કર્યો હતો. જેથી ભારત-ચીનના જવાનો વચ્ચે ચકમક ઝરી હતી. અગાઉ પણ ગ્વલાન ઘાટીમાં ચીનની સેનાએ ભારતીય જવાનો ઉપર હુમલો કર્યો હતો. જે બાદ બંને દેશ વચ્ચે સંબંધ તોડા તંગ બન્યાં હતા. જો કે, હાલ કોરોનાનું જન્મસ્થળ ગણાતા ચીનમાં ફરી એકવાર કોરોનાએ માથુ ઉચક્યું છે, હાલ હોસ્પિટલો […]