ખેડા: સ્વર્ગસ્થ કોરોના વોર્રિયરના વારસદારોને આર્થિક સહાય ચુકવાઈ
અમદાવાદઃ સમગ્ર વિશ્વ જયારે કોરોના વાયરસના કારણે લોકડાઉનમાં સપડાયેલું હતુ ત્યારે પોતાના પરિવાર અને સ્વયમની ચિંતા કર્યા વિના જાનના જોખમે કાળઝાળ ગરમીમાં રોડ ઉપર ફરજ બજાવતા હોમગાર્ડઝદળાના બે જવાનોનું કોરોનાથી સંક્રમીત થતા મૃત્યૃ થયુ હતુ. રાજય સરકાર ધ્વારા આ બન્ને કોરોના વોરિયરના સીધા વારસદાર ધર્મપત્નીઓના એકાઉન્ટમાં રૂા. 25-25 લાખ મુખ્યમંત્રી રાહતફંડમાથી જમા થઈ ગયા છે. […]