પીપાવાવની સરપ્રાઈઝ વિઝટે આવેલા સિંહના ટોળાંને જોઈ સિક્યુરિટી જવાનો કેબીનમાં પુરાઈ ગયા
રાજુલાઃ અમરેલી અને ગીર પંથકમાં પણ ગરમી વધતી જાય છે. અસહ્ય તાપમાન માત્ર માનવીને નહીં પણ પશુ -પંખીઓને પણ અકળાવી મુકે છે. ત્યારે વનરાજો પણ રાતના સમયે ઠંડક મેળવવા માટે દરિયા કાંઠા વિસ્તારમાં મુકામ કરતા હોય છે. દરમિયાન અમરેલી જિલ્લાના રાજુલા નજીક પીપાવાવ રિલાન્સ ડિફેન્સ કંપનીના BMS માર્ગ પર સિક્યુરિટી ચેક પોસ્ટ પર 5 સિંહોનું […]