પાટણઃ પશુ શેલ્ટર હોમના નિર્માણ માટે અનોખા ‘હેરિટેજ ગરબા’નું આયોજન
પાટણ શહેરમાં નવરાત્રીના પાવન પર્વ નિમિત્તે ઠેર ઠેર ગરબા મહોત્સવનું આયોજન થઈ રહ્યું છે. ત્યારે શહેરના જીવદયા પ્રેમી યુવાનો દ્વારા એક પ્રેરણાદાયક પહેલ કરવામાં આવી છે. પાટણ-ઊંઝા હાઈવે પર આવેલા ખોડાભા હોલ ખાતે આ વર્ષે ગરબાની આવકમાંથી અબોલ પશુઓ માટે શેલ્ટર હોમ બનાવવાના ઉમદા હેતુથી ‘હેરિટેજ ગરબા-2025’ નું આયોજન કરવામાં આવ્યું છે. છેલ્લા ત્રણ વર્ષથી […]