કોવોવેક્સ રસીને ‘હેટરોલોગસ બૂસ્ટર’ તરીકે મળી શકે છે મંજૂરી,જાણો કેટલા રૂપિયા હશે એક ડોઝની કિંમત
દિલ્હી : દેશના વિવિધ ભાગોમાં કોરોના વાયરસ સંક્રમણના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય આરોગ્યમંત્રી મનસુખ માંડવિયાએ કોવિન પોર્ટલમાં પુખ્ત વયના લોકો માટે સીરમ ઇન્સ્ટિટ્યૂટની કોવોવેક્સ રસીનો સમાવેશ કરવાની મંજૂરી આપી હોવાનું માનવામાં આવે છે. સત્તાવાર સૂત્રોએ સોમવારે આ માહિતી આપી હતી. ‘હેટરોલોગસ બૂસ્ટર’ એટલે કે જે વ્યક્તિએ ભૂતકાળમાં રસી લીધી હોય તેને બીજી કંપનીની […]