GPSC દ્વારા લેવાતી પરીક્ષાઓના પ્રશ્નપત્રમાં ક્ષતિઓ સામે હાઈકોર્ટએ નારાજગી વ્યક્ત કરી
ગુજરાત હાઈકોર્ટે જીપીએસસી પાસે પેપર સેટર્સ મામલે સ્પષ્ટતા માગી, પેપર સેટર્સ દ્વારા દાખવાતી બેદરકારી સામે પગલાં લેવામાં આવે છે કે કેમ ?, પેપર સેટર્સની પસંદગી અને લાયકાત માટે કેવા ધારાધોરણ છે, અમદાવાદઃ ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન (જીપીએસસી) દ્વારા સેટ કરાતા પ્રશ્નપત્રોમાં ભૂલોને પડકારતી અનેક અરજીઓ ગુજરાત હાઈકોર્ટમાં થાય છે ત્યારે ગુજરાત હાઈકોર્ટે રાજ્યની ટોચની ભરતી […]


