અમદાવાદમાં બે દિવસમાં અસહ્ય તાપમાનને કારણે હાઈ ફીવર સહિત 200 કેસ નોંધાયા
અમદાવાદઃ શહેરમાં કાળઝાળ ગરમીને લીધે લોકોમાં હીટસ્ટ્રોકથી લઈને બીમારીના કેસો પણ વધી રહ્યા છે. છેલ્લા બે દિવસમાં 200થી વધુ ગરમી સંબંધિત બિમારીના કેસ નોંધાયા છે. જેમાં 70થી વધુ લોકોએ હાઈફીવર હોવાથી 108 મારફત અલગ અલગ હોસ્પિટલમાં સારવાર મેળવવી પડી હતી. અમદાવાદ શહેરમાં છેલ્લા એક સપ્તાહથી તાપમાનનો પારો સતત વધી રહ્યો છે. જેમાં છેલ્લા બે દિવસથી […]