દેશમાં કોરોના સંક્રમણને કેવી રીતે અંકુશમાં લેવું? આજે લેવાઇ શકે છે નિર્ણય
દેશમાં કોરોના વાયરસના સંક્રમણમાં સતત થઇ રહ્યો છે વધારે આજે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રીની અધ્યક્ષતામાં યોજાશે ઉચ્ચ સ્તરીય બેઠક કોરોના મહામારીને ડામવા માટેની તૈયારીઓને લઇને ચર્ચા કરાશે નવી દિલ્હી: હાલમાં સમગ્ર દેશ કોરોનાના ભરડામાં છે. રોજ એક લાખ જેટલા કેસ સામે આવી રહ્યા છે. પીએમ મોદીએ ભલે સંપૂર્ણ લોકડાઉનની સંભાવનાથી ઇન્કાર કર્યો હોય પરંતુ સતત વકરતી […]


