કરોડરજ્જુની અત્યંત જોખમી ‘કાઇફોસ્કોલિયોસિસ’ સર્જરી અમદાવાદમાં સફળતાપૂર્વક સંપન્ન
અમદાવાદ, 24 ફેબ્રુઆરી 2026: શહેરની સિવિલ મેડિસિટી સ્થિત ગવર્નમેન્ટ સ્પાઈન ઈન્સ્ટિટ્યૂટ ફરી એકવાર મેડિકલ ઇનોવેશન અને માનવીય સેવાના કેન્દ્ર તરીકે ઉભરી આવ્યું છે. ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના સહયોગથી આયોજિત ‘ઈન્ડો-અમેરિકન સ્પાઇન સર્જરી કેમ્પ’ અંતર્ગત કરોડરજ્જુની અત્યંત જટિલ વિકૃતિ ધરાવતા ૭ બાળકોનું સફળ ઓપરેશન કરવામાં આવ્યું હતું. વૈશ્વિક આંકડા મુજબ દર ૧૦૦૦ બાળકોમાં […]


