હવે ઈસ્લામિક દેશના સંગઠને હિજાબ વિવાદ મામલે ટાપસી પુરી – ભારતે મૂહતોડ જવાબ આપીને તેમની બોલતી બંધ કરી
ઈસ્લામિક દેશઓનું સંગઠન હિજાબ વિવાદ મામલે વચ્ચમાં ખાબક્યું ભારતે તેમને આપ્યો આકરો જવાબ દિલ્હીઃ- દેશના રાજ્ય કર્ણાટકમાં ચાલી રહેલો હિજાબ વિવાદ વિશ્વસ્તરે ચર્ચાનો વિષય બની રહ્યો છે , આંતરાષ્ટ્રીય સ્તરે પણ હિજાબ વિવાદ મામલે પ્રતિક્રિયાઓ મળી રહી છે, કર્ણાટકની શાળાઓ અને કોલેજોમાં હિજાબ પહેરવાની પરવાનગી ન આપવાના વિવાદે આંતરરાષ્ટ્રીય સ્વરૂપ ધારણ કરી લીધું છે. […]


