1. Home
  2. Tag "Hill Stations"

બેંગ્લોરના પાસે જાણીતા છે આ 5 હિલ સ્ટેશન, એક વાર જરૂર ફરવા જાઓ

આ દિવસોમાં, મોટાભાગના યંગસ્ટર્સ તેમનો અભ્યાસ પૂર્ણ કર્યા પછી બેંગ્લોર જાય છે. ખાસ કરીને એવા લોકો કે જેઓ આઈટી સેક્ટરના છે. બેંગ્લોર તેની સમૃદ્ધ સંસ્કૃતિ, પરંપરા, પ્રાકૃતિક સુંદરતા અને નાઇટલાઇફ માટે ફેમસ છે. જે લોકોનું ફેવરીટ પ્લેસ બની રહ્યું છે. અહી ફરવા માટે ઘણી જગ્યા છે. લોકો તેની આસપાસના હિલ સ્ટેશનો જોવાનું પસંદ કરે છે. […]

ભારતના આ હિલ સ્ટેશનો ડેસ્ટિનેશન વેડિંગ માટે છે પરફેક્ટ

છેલ્લા કેટલાક સમયથી ડેસ્ટિનેશન વેડિંગનો ટ્રેન્ડ ઘણો વધી ગયો છે.લોકો પોતાના લગ્નને ખાસ બનાવવા માટે સુંદર અને સસ્તી જગ્યાઓ શોધતા રહે છે.તો બીજી તરફ કેટલાક લોકો ડેસ્ટિનેશન વેડિંગ માટે વિદેશ પણ જતા હોય છે.તો આવો, આજે અમે તમને ભારતના કેટલાક એવા હિલ સ્ટેશન વિશે જણાવીશું જેને તમારા લગ્ન સ્થળ તરીકે પસંદ કરી શકાય છે. મસૂરી […]

ક્રિસમસની રજાઓમાં રાજસ્થાનમાં આવેલા આ પહાડી નજારાઓની માણો મજા

હવે ક્રિસમસને થોડા દિવસો જ બાકી રહ્યા છે ત્યારે અનેક લોકો રજાઓ પર હિલસ્ટેશનોમાં ફરવા દજવાનું વિચારી રહ્યા છે આવી સ્થિતિમાં રાજસ્થાન પાસે આવેલા કેટલાક સ્થળો એવા છે જે તમને ગમશે અને અહીની સુંદરતામાં તમારી ફરવાની મજા પણ બનશે બમણ ીતો ચાલો જાણીએ અહી આવેલા કેટલાક હિલ સ્ટેશનો વિશે રાજસ્થાનમાં માઉન્ટ આબુ લોકપ્રિય હિલ સ્ટેશન […]

તમિલનાડુના ટોચના હિલ સ્ટેશનો જ્યાં કુદરતી સૌંદર્ય તમને કરશે મંત્રમુગ્ધ

આપણે બધાને પર્વતોની મુલાકાત લેવી ગમે છે, પરંતુ જ્યારે પણ પર્વતોની વાત આવે છે, ત્યારે મોટાભાગના લોકો ઉત્તરાખંડને યાદ કરે છે.પરંતુ અમે તમને જણાવી દઈએ કે ઉત્તરાખંડ સિવાય ભારતમાં એવા અન્ય રાજ્યો છે જ્યાં પર્વતોની મજા માણ શકાય છે અને તમિલનાડુ તેમાંથી એક છે. તો ચાલો આજે અમે તમને તમિલનાડુના 4 હિલ સ્ટેશન વિશે જણાવીએ, […]

શિયાળામાં પહાડી વાતાવરણની મજા માણવી હોય તો જાણીલો આ કેટલીક અદ્ભૂત કુદરતના ખોળે રમતી જગ્યાઓ વિશે

શિયાળામાં ફરવાની મજાજ કંઈક ઓર છે,ઠંડીમાં પહાડોની મુલાકાત લેવા ઈચ્છતા શોખીનો માટે મધ્ય પ્રદેશ પણ એક બેસ્ટ ઓપ્શન સાબિત થાય છે.અહી પહાડોની વચ્ચે ફરવાની મજા બમણી બને છે,હા શિયાળામાં છંડીના કારણે ગરમ વસ્ત્રો સાથે રાખવા પડશે કારણ કે સામાન્ય કરતા ઠંડી થોડી વધે છે.આજે વાત કરીશું મધ્યપ્રદેશમાં આવેલા જાણીતા સ્ળોની જ્યા તમે 2 થી 3 […]

પ્રવાસ: ભારતના કેટલાક એવા હિલ સ્ટેશન કે જ્યાં ગંદકી એક ટકા જેટલી પણ નથી

જ્યારે ફરવાની વાત આવે ત્યારે લોકો એવું પસંદ કરતા હોય છે કે જ્યાં સુંદરતા અને સફાઈ હોય. લોકોને આ પ્રકારના સ્થળોમાં ફરવાનું વધારે પસંદ આવે છે અને તેના કારણે આ સ્થળો પર ભારે સંખ્યામાં ભીડ પણ જોવા મળતી હોય છે. તો જે લોકો આવા સ્થળ પર ફરવા ગયા નથી અને હવે ફરવા જવાનો પ્લાન બનાવે […]

ઉત્તર પ્રદેશ પાસે ફરવા માટે 5 શ્રેષ્ઠ હિલ સ્ટેશન,જાણો

ઉતર પ્રદેશ પાસે કેટલાક સુંદર હિલ સ્ટેશન આ 5 હિલ સ્ટેશન છે ખુબ જ સરસ જાણો આ હિલ સ્ટેશન વિશે   ઉત્તર પ્રદેશમાં એવી ઘણી જગ્યાઓ છે જ્યાં તમે ફરવા જઈ શકો છો. દિવાળીના અવસરે અયોધ્યાના રામ મંદિર પરિસરમાં ઝગમગતી રોશની તેનો પુરાવો છે. અયોધ્યા સિવાય ઉત્તર પ્રદેશમાં પણ એવી ઘણી વસ્તુઓ અને જગ્યાઓ છે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code