હિંમતનગર-શામળાજી હાઈવે પર કાર ડિવાઈડર સાથે અથડાતા બેના મોત
સાંવરિયા શેઠના દર્શન કરી પરત આવતા ઉનાના બે વેપારી અકસ્માતનો ભોગ બન્યા, કાર ડિવાઈડર સાથે અથડાઈને રેલિંગમાં ઘૂંસી ગઈ, અકસ્માતમાં ત્રણને ઈજા થતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હિંમતનગરઃ રાજ્યમાં રોડ અકસ્માતોના બનાવો ધતા જાય છે. ત્યારે હિંમતનગર-શામળાજી હાઈવે પર વધુ એક અકસ્માત સર્જાયો હતો. સાંવરિયા શેઠના દર્શન કરીને પરત ફરી રહેલા ઊનાના વેપારીઓની કારને હિંમતનગર-શામળાજી […]