એમએસ યુનિવર્સસિટીમાં પણ હવે હિન્દુત્વના પાઠ ભણાવાશે, GRADUATE & PGમાં ડિગ્રી અપાશે
વડોદરાઃ ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટીએ અનુસ્નાતકમાં એમએ વીથ હિન્દુ સ્ટડિઝનો અભ્યાસક્રમ શરૂ કર્યા બાદ હવે ગુજરાતની અન્ય યુનિવર્સિટીઓ પણ હિન્દુત્વના પાઠ ભણાવવા અભ્યાસક્રમો શરૂ કરી રહી છે. જેમાં વડોદરાની એમ એસ યુનિવર્સિટીમાં હિન્દુત્વના પાઠ ભણાવવામાં આવશે. એમએસ યુનિવર્સિટીમાં હિન્દુ સ્ટડીઝનો ગ્રેજ્યુએશન કોર્સ શરૂ કરવાની મંજુરી સિન્ડિકેટની બેઠકમાં આપવામાં આવી છે. ત્યારે નવા શૈક્ષણિક સત્રથી હિન્દુત્વનો ગ્રેજ્યુએશન […]