1. Home
  2. Tag "Hirasar International Airport"

IAF ફાઇટરોએ હિરાસર આંતરરાષ્ટ્રીય હવાઇમથકથી ઓપરેશન્સ હાથ ધર્યાં

નવી દિલ્હીઃ ભારતીય વાયુસેનાએ ઓપરેશન્સ સંબંધિત ઉત્કૃષ્ટતા અને સંયુક્ત તૈયારીને દૃઢપણે દર્શાવવા માટે, 29 ઓક્ટોબરથી 11 નવેમ્બર 2025 દરમિયાન પશ્ચિમી ક્ષેત્રમાં મહાગુજરાત-25 (MGR-25) કવાયતનું આયોજન કર્યું હતું. આ કવાયત હવાઇ અભિયાનોથી લઈને દરિયાઈ અને હવાઇ-જમીન મિશન સુધીની તમામ કામગીરીમાં નિપુણતા પ્રદર્શિત કરવાના IAFના સામર્થ્યની ફરીથી પુષ્ટિ કરે છે. તમામ ઉપલબ્ધ અસ્કયામતો અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો ઉપયોગ કરીને […]

રાજકોટના હીરાસર ઈન્ટરનેશનલ એરપોર્ટના ટર્મિનલમાં છતમાંથી ટપકતું પાણી

326 કરોડના ખર્ચે બનેલા એરપોર્ટના ટર્મિનલની સામાન્ય વરસાદે પોલ ખોલી, અરાઇવલ કન્વેયર બેલ્ટ પાસે પાણી ટપકતા પ્રવાસીઓનો સામાન પલળી ગયો, સત્તાધિશોએ તાત્કાલિક મરામતનું કામ હાથ ધર્યું રાજકોટઃ શહેર નજીક રાજકોટ-અમદાવાદ હાઈવે પર હિરાસરમાં આવેલા રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટમા ટર્મિનલમાં સામાન્ય વરસાદમાં પાણી ટપકવા લાગતા નવા ટર્મિનલની પોલ માત્ર 4 મહિનામાં જ ખૂલી ગઈ છે. આ ઘટનાના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code