સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: લાંબા સમય સુધી કામ કરનાર કર્મચારી કાયમી ગણાશે, છૂટા કરી શકાશે નહીં
નવી દિલ્હી, 31 માર્ચ 2026: દેશભરના લાખો કરારબદ્ધ અને અસ્થાયી કર્મચારીઓ માટે સુપ્રીમ કોર્ટે એક અત્યંત મહત્વનો અને રાહતદાયક ચુકાદો આપ્યો છે. સર્વોચ્ચ અદાલતે સ્પષ્ટ કર્યું છે કે જો કોઈ કર્મચારી પાસેથી લાંબા સમય સુધી કામ લેવામાં આવે છે, તો તે કાર્ય કુદરતી રીતે ‘કાયમી’ ગણાશે. જસ્ટિસ મનોજ મિશ્રા અને જસ્ટિસ મનમોહનની બેંચે જણાવ્યું હતું […]


