એક વર્ષમાં 25 હિટ ફિલ્મો, અભિનેતા મોહનલાલના નામે એટલા બધા રેકોર્ડ છે કે ગણવાનું ભૂલી જશો
જ્યારે પણ દક્ષિણ ફિલ્મ ઉદ્યોગમાં મહાન કલાકારોની વાત થાય છે, ત્યારે મોહનલાલનું નામ સૌથી ઉપર આવે છે. આજે મોહનલાલ તેમનો 65મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. મોહનલાલનો જન્મ 21 મે 1960 ના રોજ કેરળમાં થયો હતો. તેમનો જન્મ એક શ્રીમંત પરિવારમાં થયો હતો. તેમના પિતા કેરળ સરકારમાં બ્યૂરોક્રેટ અને લો સેક્રેટરી હતા. તેમની માતા હાઉસવાઈફ હતી. […]