અભિનેતા રાજકુમારની ફિલ્મ ‘હિટ ઘ ફર્સ્ટ કેસ’ આવતા મહિને સિનેમાઘરોમાં થશે રિલીઝ
રાજ કુમારની ફિલ્મ હિટ ઘ ફર્સ્ટ કેસ આવતા મહિને સિનેમાઘરોમાં થશે રિલીઝ મુંબઈઃ- બોલિવૂડ અભિનેતા રાવ આવતા મહિને ફરી એકવાર બોક્સ-ઓફિસ પર ધમાલ મચાવા રેડી છે. રાજકુમારને તેની હોરર કોમેડી ફિલ્મ ‘સ્ત્રી’ પછી એક હિટ ફિલ્મની જરૂર છે. કારણ કે તેમની ફિલ્મ ‘રૂહી’ બોક્સ ઓફિસ પર કંઈ ખાસ કમાલ કરી શકી નથી. આ દરમિયાન તેમની […]