હોળીની જ્વાળાનો વરતારો: દેશ અને ગુજરાત માટે વર્ષ કેવું રહેશે, જાણો
અમદાવાદ, 03 માર્ચ 2026: Holi Flame Predictions ગુજરાતમાં દર વર્ષે હોળીના જ્વાળાઓ જોઈને જાણકાર લોકો વર્ષ કેવું રહેશે તેની આગાહી કરતા હોય છે. ગઈકાલે હોળીની જ્વાળાઓ જોઈને જાણીતા આગાહીકારો અને જ્યોતિષીઓએ ચોમાસા અને દેશની સ્થિતિ અંગે મહત્ત્વનો વરતારો રજૂ કર્યો છે, જેમાં ઉનાળામાં રેકર્ડબ્રેક ગરમી, તેમજ ચોમાસામાં અતિવૃષ્ટિ અને વાવાઝોડાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. […]


