પ્રાથમિક શાળાઓમાં એકમ કસોટીને બદલે હવે દર 3 મહિને હોલિસ્ટિક પરીક્ષા લેવાશે
પહેલા સત્રમાં રચનાત્મક-બીજામાં મૂલ્યાંકન, વાલી-ક્લાસમેટ પણ મૂલ્યાંકનમાં જોડાશે, પ્રાઇમરી સ્કૂલોમાં હવે ભણવાની અને પરીક્ષા લેવાની પદ્ધતિમાં મોટો ફેરફાર કરાશે, બીજા સત્રમાં સત્રાંત પરીક્ષા દ્વારા સંપૂર્ણ અભ્યાસનું મૂલ્યાંકન કરાશે અમદાવાદઃ રાજ્યમાં પ્રાથમિક શાળાઓમાં હાલ એકમ કસોટી લેવામાં આવે છે. હવે વિદ્યાર્થીઓને ભણવવાની અને પરીક્ષા લેવાની પદ્ધતિમાં મોટો ફેરફાર કરવામાંમ આવશે. હાલમાં ચાલતી એકમ કસોટી પદ્ધતિને રદ […]